ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે ? રૂમાલ નૃત્ય ભીલ નૃત્ય ચાળો કોળી નૃત્ય રૂમાલ નૃત્ય ભીલ નૃત્ય ચાળો કોળી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ? પીંછોરા પટોળા વારલી ભીંત ચિત્ર પીંછવાઈ પીંછોરા પટોળા વારલી ભીંત ચિત્ર પીંછવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? દમયંતી બરડાય મીનલ રાઠોડ દિવાળીબેન ભીલ હમિદા મીર દમયંતી બરડાય મીનલ રાઠોડ દિવાળીબેન ભીલ હમિદા મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઢોલો રાણો' નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું ? બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર બાબરીયાવાડ ગોહિલવાડ સોરઠ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ? ભીલ, કણબી અને રાઠવા ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને વરલી વરલી, વસાવા અને હળપતિ ભીલ, કણબી અને રાઠવા ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને વરલી વરલી, વસાવા અને હળપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP