ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે ?

પ્રભાશંકર સોમપુરા
કાન્તીભાઈ પટેલ
મધે ગુરુજી
બાલકૃષ્ણ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?

કડિયા ડુંગરની ગુફાઓ
ભુજિયો કોઠો
દેવની મોરી
જોગીડાની ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP