ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 1. ડાંગ દરબારનો પ્રારંભ હોળી પછી એક અઠવાડિયા પહેલાં આહવા ખાતે યોજાય છે. જેમાં ડાંગના પાંચ રાજાઓ ભાગ લે છે.2. અંગ્રેજોએ આ પાંચ રાજાઓ સાથે કિંમતી વનસંપત્તિ માટે કરાર કર્યા હતા અને તેના બદલામાં પાંચ રાજાઓ, નવ નાયકોને ડાંગ દરબાર યોજી વાર્ષિક પેન્શન આપવાનું શરૂ કર્યું. જે આજે પણ ચાલુ છે. 3. ડાંગ દરબાર એ ત્રણ દિવસીય તહેવાર છે.ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 3 2, 3 1, 2, 3 1, 2 1, 3 2, 3 1, 2, 3 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ? હોળીના બીજા દિવસે હોળીના દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના આગલા દિવસે હોળીના બીજા દિવસે હોળીના દિવસે હોળીના પાંચમા દિવસે હોળીના આગલા દિવસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચાડિયા મેળાનું આયોજન કયાં થાય છે ? દાહોદ ભરૂચ અને વડોદરા વડોદરા ભરૂચ દાહોદ ભરૂચ અને વડોદરા વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? કથકલી - કેરળ છાઉનૃત્ય - ઉત્તરાખંડ ભરતનાટ્યમ - તમિલનાડુ કૂચીપૂડી - આંધ્રપ્રદેશ કથકલી - કેરળ છાઉનૃત્ય - ઉત્તરાખંડ ભરતનાટ્યમ - તમિલનાડુ કૂચીપૂડી - આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? પાવરી તાડ્યું રમઝોળ ડોબરુ પાવરી તાડ્યું રમઝોળ ડોબરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP