ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈસબગુલ, જીરુ, વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? સુરત રાજકોટ મહેસાણા અમદાવાદ સુરત રાજકોટ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું ? ભારતનું હેરિટેજ ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ભારતનું માન્ચેસ્ટર ભારતનું હેરિટેજ ભારતનું ટેક્સાસ ભારતનું કર્ણાવટી ભારતનું માન્ચેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ નવસારી રાજકોટ જુનાગઢ ડાંગ નવસારી રાજકોટ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? અમરેલી ખેડા સાબરકાંઠા અરવલ્લી અમરેલી ખેડા સાબરકાંઠા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ : બનાસકાંઠા જિલ્લો આમળાં, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા : પંચમહાલ જીલ્લો દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા : અરવલ્લી જિલ્લો નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ : આણંદ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP