DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયુ પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? The Indian Space Journey Ignited Minds Inspiring Thoughts Wings of Fire The Indian Space Journey Ignited Minds Inspiring Thoughts Wings of Fire ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શ્રૃંખલામાં આ પછીની સંખ્યાને શોધો. 2, 5, 11, 23, 47, ... 95 83 79 101 95 83 79 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? વિવેક રાય અશોક કુમાર માથુર ડૉ. રથીન રાય મીના અગરવાલ વિવેક રાય અશોક કુમાર માથુર ડૉ. રથીન રાય મીના અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? સુરેંદ્રનગર અમદાવાદ કચ્છ જુનાગઢ સુરેંદ્રનગર અમદાવાદ કચ્છ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I કર્ણદેવ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP