સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? પ્રકાશવર્ષ મીટર સેન્ટીમીટર કિલોમીટર પ્રકાશવર્ષ મીટર સેન્ટીમીટર કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર બેરોમીટર એમીટર ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર બેરોમીટર એમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? બેરોમીટરમાં હોકાયંત્રમાં બાયનોક્યુલર માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં હોકાયંત્રમાં બાયનોક્યુલર માઈક્રોસ્કોપમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિ કરતા પ્રકાશની ગતિ... વધુ હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે ઓછી હોય છે વધુ હોય છે નક્કી હોતી નથી સરખી જ હોય છે ઓછી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે ? વધે તેનું તેજ રહે નિશ્ચિત નથી ઘટે વધે તેનું તેજ રહે નિશ્ચિત નથી ઘટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP