સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ? SO2 O2 H2O CO2 SO2 O2 H2O CO2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? સિલીકોન કોલસો ગ્રેફાઈટ ફોસ્ફરસ સિલીકોન કોલસો ગ્રેફાઈટ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? પ્લેટિનમ સોનું લોખંડ હીરો પ્લેટિનમ સોનું લોખંડ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' (Laughing gas) એટલે કયો વાયુ ? કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? પારો યુરેનિયમ રેડિયમ જિંક પારો યુરેનિયમ રેડિયમ જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP