સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? હાઇગ્રોમીટર રેઈન ગેજ થર્મોમીટર બેરોમીટર હાઇગ્રોમીટર રેઈન ગેજ થર્મોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી પથરાયેલું છે ? 1000 800 600 1200 1000 800 600 1200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ભીંગડા ઝાલરફાટ ચૂંઈ મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ચૂંઈ મીનપક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? સૂર્ય ઉલ્કા ચંદ્ર બ્લેક હોલ સૂર્ય ઉલ્કા ચંદ્ર બ્લેક હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય ? ફુલ કલાત્મક છોડ ફળ શાકભાજી ફુલ કલાત્મક છોડ ફળ શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP