સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? ટ્રોમ્બે પોખરણ કાહુટા નેવાડા ટ્રોમ્બે પોખરણ કાહુટા નેવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટરના કેટલા મી.મી. થાય ? 10 100 1000 10,000 10 100 1000 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ? હોમી ભાભા જગદીશચંદ્ર બોઝ સી. વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય હોમી ભાભા જગદીશચંદ્ર બોઝ સી. વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ? પ્રકાશના પ્રકીર્ણનથી ઓઝોન વાયુ વધવાથી નાઇટ્રોજન વાયુથી વાદળા થવાથી પ્રકાશના પ્રકીર્ણનથી ઓઝોન વાયુ વધવાથી નાઇટ્રોજન વાયુથી વાદળા થવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? રોબોટ ટેલીકોમ રડાર મિસાઈલ રોબોટ ટેલીકોમ રડાર મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP