સામાન્ય વિજ્ઞાન (General Science)
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો જ ભળે છે ?

ખોરાકમાં
ત્રણેયમાં
લોહીમાં
શરીરમાં રહેલા પાણીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હથોડી એરણ અને પેગડું જેવા ત્રણ નાના હાડકા શરીરના કયા અંગમાં આવેલા હોય છે ?

હાથની કોણીનો ભાગ
પગનો નીચેનો ભાગ
નાક
કાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP