સામાન્ય વિજ્ઞાન (General Science)
થ્રેશિંગ મશીનનો ઉપયોગ ક્યાં થાય છે ?

દાણા વાવવા
ત્રણેય કામ માટે
ખેતર ખેડવા
અનાજના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તટસ્થ પરમાણુના કયા બે કણોની સંખ્યા સરખી છે ?

ન્યુટ્રોન અને રેટ્રોન
ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન
પ્રોટોન અને ન્યુટ્રોન
ઈલેક્ટ્રોન અને પ્રોટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યશક્તિથી ન ચાલતી હોય તેવી વસ્તુ નીચેનામાંથી કઈ છે ?

પ્રેશર કુકર
આપેલ તમામ
પેટ્રોલ કાર
ઈલેક્ટ્રીક ઓવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP