સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? ડી સી એ બી ડી સી એ બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાત્રે અવકાશમાંથી ખરતા તારાઓને શું કહેવાય છે ? ઉપગ્રહ ઉલ્કા ધૂમકેતુ લઘુગ્રહ ઉપગ્રહ ઉલ્કા ધૂમકેતુ લઘુગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેન્સરના ઉપચાર માટે કયું તત્વ વપરાય છે ? કોબાલ્ટ આયોડિન કોબાલ્ટ - 60 રેડોન કોબાલ્ટ આયોડિન કોબાલ્ટ - 60 રેડોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? થુંગ એડલર ફ્રોઈડ વોટસન થુંગ એડલર ફ્રોઈડ વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી શું મિશ્રધાતુ નથી ? કાંસુ પિત્તળ ઝિંક સ્ટીલ કાંસુ પિત્તળ ઝિંક સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP