સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે દૂધને વલોવવામાં આવે છે ત્યારે તેમાંથી ક્રીમ શા કારણે છૂટુ પડે છે ? ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રત્યાગી બળ કેન્દ્રગામી બળ ઘર્ષણબળ ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રત્યાગી બળ કેન્દ્રગામી બળ ઘર્ષણબળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ? નરમ પાણી અને સખત પાણી નરમ પાણી સખત પાણી નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં નરમ પાણી અને સખત પાણી નરમ પાણી સખત પાણી નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? પેલાગ્રા બેરીબેરી સ્કર્વી ગોઈટર પેલાગ્રા બેરીબેરી સ્કર્વી ગોઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ? અલ્ટ્રાસાઉન્ડ તરંગો સોનીક તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી એક પણ નહીં અલ્ટ્રાસાઉન્ડ તરંગો સોનીક તરંગો રેડિયો તરંગો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘન, પ્રવાહી અને વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો ઓળખાવો. નેટીવ, એમોરફસ પ્લાઝમા, બોઝ-આઈન્સ્ટાઈન આપેલ પૈકી એક પણ નહીં સુપર ક્રિટિકલ, એમોરિક્સ નેટીવ, એમોરફસ પ્લાઝમા, બોઝ-આઈન્સ્ટાઈન આપેલ પૈકી એક પણ નહીં સુપર ક્રિટિકલ, એમોરિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP