સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? રંગસૂત્ર 1 X રંગસૂત્ર રંગસૂત્ર 21 Y રંગસૂત્ર રંગસૂત્ર 1 X રંગસૂત્ર રંગસૂત્ર 21 Y રંગસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? જામફળ કેળા મકાઈ ચીકુ જામફળ કેળા મકાઈ ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શંકર-4 એ નીચેનામાંથી કોની જાત છે ? કપાસ એરંડા મકાઈ જુવાર કપાસ એરંડા મકાઈ જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) B.T.U. શેનું માપ છે ? ક્ષેત્રફળ તાપમાન કદ ઉષ્મા ક્ષેત્રફળ તાપમાન કદ ઉષ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? પવન લઘુ જળશક્તિ બાયોગેસ સૌર પવન લઘુ જળશક્તિ બાયોગેસ સૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP