સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ ક્ષ-કિરણો રેડિયો તરંગો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ ક્ષ-કિરણો રેડિયો તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? C D A B C D A B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 6.5-8.5 6.0-6.5 5.5-6.0 8.5-10.5 6.5-8.5 6.0-6.5 5.5-6.0 8.5-10.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન થાઈરોક્સિન ઈન્સ્યુલીન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન થાઈરોક્સિન ઈન્સ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદના ટીપા શા કારણે ગોળાકાર હોય છે ? દબાણ પૃષ્ઠતાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા દબાણ પૃષ્ઠતાણ ઘર્ષણ સ્થિતિ સ્થાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP