સામાન્ય વિજ્ઞાન (General Science) ઝીકા વાઈરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે ? એડિસ ઈજિપ્તી એનોફિલીસ ક્યુલેક્સ સોરોફોરા એડિસ ઈજિપ્તી એનોફિલીસ ક્યુલેક્સ સોરોફોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? એન્ડોબાયોલોજી લાઈફોલોજી સ્પેસોલોજી એકસોબાયોલોજી એન્ડોબાયોલોજી લાઈફોલોજી સ્પેસોલોજી એકસોબાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનના માટે કયા વર્ણરંજકનો અભાવ જવાબદાર છે ? કલોરોફીલ એમિનો એસિડ રેકોટીન મેલેટિન કલોરોફીલ એમિનો એસિડ રેકોટીન મેલેટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈબોલા શું છે ? એમેઝોન જંગલોમાં વસ્તુ એક પ્રાણી રોગચાળો પ્રસરાવનારો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે. પ્રખ્યાત એથલેટ અમેરિકાનું એક શહેર એમેઝોન જંગલોમાં વસ્તુ એક પ્રાણી રોગચાળો પ્રસરાવનારો મારક વાયરસ જે માત્ર થોડા અઠવાડિયામાં મૃત્યુ નીપજાવે છે. પ્રખ્યાત એથલેટ અમેરિકાનું એક શહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગન પાવડર શેમાંથી બને છે ? સલ્ફર, ચારકોલ અને મીઠું ચારકોલ, મીઠું અને પાવડર મીઠું, એસિડ અને ખાંડ સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ સલ્ફર, ચારકોલ અને મીઠું ચારકોલ, મીઠું અને પાવડર મીઠું, એસિડ અને ખાંડ સલ્ફર, ચારકોલ અને પોટેશિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP