સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ? હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ કયું છે ? ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક. માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી દૂરબીન અને વરાહમિહિર કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ ટેલિસ્કોપ અને ગેલેલિયો માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી દૂરબીન અને વરાહમિહિર કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ ટેલિસ્કોપ અને ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ રત્નો/ઉપરત્નો અને તેમની વિશિષ્ટ ઘનતાની જોડ પૈકી અયોગ્ય જોડ પસંદ કરો. ક્રાયસોબેરિલ - 3.60 મોતી - 2.7 અંબર - 3.73 હીરો - 3.52 ક્રાયસોબેરિલ - 3.60 મોતી - 2.7 અંબર - 3.73 હીરો - 3.52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક દોડવીર 25 મીટર ત્રિજયાના એક વર્તુળાકાર પથ પર જ્યારે એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થળાંતર કર્યું કહેવાય ? 0 50 મી 25 મી 157 મી 0 50 મી 25 મી 157 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP