સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ? કોસ્ટિક સોડા આયોડિન મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ કોસ્ટિક સોડા આયોડિન મોરથુથુ સોડિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? વાયુ કોષ્ઠો નાક શ્વાસનળી શ્વાસવાહિની વાયુ કોષ્ઠો નાક શ્વાસનળી શ્વાસવાહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકશે ? 0° થી 100° સે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. 0° થી 100° સે. 95° થી 106° ફે. 95° થી 105° ફે. 0° થી 100° ફે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 10 વોલ્ટની બે બેટરીને શ્રેણીમાં જોડવામાં આવે તો તે પરિપથમાં કેટલા વોલ્ટ આપશે ? 5 V 10 V 20 V 30 V 5 V 10 V 20 V 30 V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયા કયા સમુદાયમાં આવે છે ? લીલ લાઈકેન ફૂગ સાઈઝોફાઈટા લીલ લાઈકેન ફૂગ સાઈઝોફાઈટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP