સામાન્ય વિજ્ઞાન (General Science) જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે ? CO + H2 C + H2O CO + HO CO2 + H CO + H2 C + H2O CO + HO CO2 + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવા તમે શું કરશો ? લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સની ઊંચાઈ વધારીશું લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સની ઊંચાઈ વધારીશું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે સમતલ અરીસા વડે કોઈ વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ? 90° 0° 300° 180° 90° 0° 300° 180° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 9.8 kg 98 kg 100 kg 10 kg 9.8 kg 98 kg 100 kg 10 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP