સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? સ્થિતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ઉષ્મા ઊર્જા ગતિ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોખંડને કાટ લાગતા કયું સંયોજન બને છે ? FeO Fe2O3 Fe2O2 Fe3O4 FeO Fe2O3 Fe2O2 Fe3O4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? પીળો વાદળી જાંબલી લાલ પીળો વાદળી જાંબલી લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 1 N 1 kg 9.8 kg 9.8 N 1 N 1 kg 9.8 kg 9.8 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP