સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના ધબકારાના નિયમન માટે કયુ તત્વ જરૂરી છે ? કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ? કનિનીકા પારદર્શક પટલ કીકી નેત્રમણી કનિનીકા પારદર્શક પટલ કીકી નેત્રમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી એક વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ? 180 90 360 0 180 90 360 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 38.8 39.5 39 39.37 38.8 39.5 39 39.37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શાના બનેલા હોય છે ? ફોસ્ફરસ ચરબી કેલ્શિયમ કેરોટીન ફોસ્ફરસ ચરબી કેલ્શિયમ કેરોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP