સામાન્ય વિજ્ઞાન (General Science) બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? આભાસી અને મોટું વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું આભાસી અને મોટું વાસ્તવિક અને નાનું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે ? 2n N² 4n 2n² 2n N² 4n 2n² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ? દ્રાક્ષ ઘંટોડી આદુ બોગનવેલ દ્રાક્ષ ઘંટોડી આદુ બોગનવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? જળચર ખેચર ઊભયજીવી ભૂચર જળચર ખેચર ઊભયજીવી ભૂચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 120° 90° 45° 60° 120° 90° 45° 60° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP