સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો તરંગો મોકલવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? લેકટોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ સ્પેક્ટ્રોમીટર લેકટોમીટર ટ્રાન્સમીટર એસિલોગ્રાફ સ્પેક્ટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___ વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. K E B A K E B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ? નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ ભાગ ભજવે છે ? CO2 O2 N2 H2 CO2 O2 N2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP