ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિ ના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે ? બેડી પીપાવાવ હજીરા દહેજ બેડી પીપાવાવ હજીરા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે ? 20% 60% 75% 45% 20% 60% 75% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્યબંદર તરીકે વધુ વિકાસ થયો છે ? ઓખા બેડી અલંગ વેરાવળ ઓખા બેડી અલંગ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? કાનમ દસક્રોઈ ચરોતર ખાખરીયા ટપ્પા કાનમ દસક્રોઈ ચરોતર ખાખરીયા ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP