ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સમુદ્રના મોજા આધારીત વીજળી પરિયોજનાના અમલ માટે જી. પી. સી. એલ. એ ટેક્નીકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે ?

કંડલા બંદર
સોમનાથનો દરિયા કાંઠો
માંડવી પાસે કચ્છનો અખાત
તિથલ (વલસાડ) નો દરિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ?

દ્વિતીય જીવયુગ
તૃતીય જીવયુગ
ચતુર્થ જીવયુગ
પ્રથમ જીવયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP