ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. સાતપુડા ગિરિમાળા અરાવલી સહ્યાદ્રિ સાતપુડા ગિરિમાળા અરાવલી સહ્યાદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? સાબરમતી મીંઢોળા બનાસ તાપી સાબરમતી મીંઢોળા બનાસ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? ભાવનગર જુનાગઢ નવસારી ડીસા ભાવનગર જુનાગઢ નવસારી ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા વિહારધામને દરિયા કિનારો નથી ? નારગોલ અહમદપુર માંડવી સાપુતારા ઉભરાટ નારગોલ અહમદપુર માંડવી સાપુતારા ઉભરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે ? મધ્ય ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP