ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? ગોકળગાય ગમબુશિયા કરચલા ડોગ ફીશ ગોકળગાય ગમબુશિયા કરચલા ડોગ ફીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે ? કાળી જમીન કાંપની જમીન રાતી જમીન પડખાઉ જમીન કાળી જમીન કાંપની જમીન રાતી જમીન પડખાઉ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ? સુઘડ રાયસણ બોધિકા સરગાસણ સુઘડ રાયસણ બોધિકા સરગાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે ? દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP