ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? સુરત અલંગ ઓખા માંડવી સુરત અલંગ ઓખા માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે કયો ભાગ ગુજરાત ધરાવે છે ? પ્રથમ ત્રીજો ચોથો બીજો પ્રથમ ત્રીજો ચોથો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે ? અંબાજી વલસાડ પાટણ શામળાજી અંબાજી વલસાડ પાટણ શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યું ? મુંદ્રા અંકલેશ્વર લુણેજ હઝીરા મુંદ્રા અંકલેશ્વર લુણેજ હઝીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી કયું છે ? અમરેલી ઓખા વેરાવળ પોરબંદર અમરેલી ઓખા વેરાવળ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP