ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ફ્લોરસ્પારના ઉત્પાદનની બાબતમાં ગુજરાત એશિયા ખંડમાં કેટલામાં સ્થાને આવે છે ? બીજા ત્રીજા પાંચમા પ્રથમ બીજા ત્રીજા પાંચમા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? મહેસાણા સાબરકાંઠા અમદાવાદ જુનાગઢ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બનાસકાંઠા જિલ્લામાં મળતું નીચેનું કયું ખનીજ સિરામીક ઉદ્યોગમાં ટાઇલ્સ પર ચમક લવવા વપરાય છે ? વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઇટ વુલેસ્ટોનાઈટ કેલ્સાઈટ બેન્ટોનાઈટ ગ્રેફાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો.1.) લખોટા ફોર્ટ A) સુરત2.) ઉપરકોટ ફોર્ટ B) મહેસાણા 3.) તારંગા ફોર્ટ C) જુનાગઢ4.) ઓલ્ડ ફોર્ટ D) જામનગર 1-D,2-C,3-B,4-A 1-A,2-D,3-C,4-B 1-B,2-A,3-D,4-C 1-C,2-B,3-A,4-D 1-D,2-C,3-B,4-A 1-A,2-D,3-C,4-B 1-B,2-A,3-D,4-C 1-C,2-B,3-A,4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકું સાચું નથી ? ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા તાપી - વ્યારા મહીસાગર - હિંમતનગર ગીર સોમનાથ - વેરાવળ દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા તાપી - વ્યારા મહીસાગર - હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP