ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? પૂર્ણા - નવસારી મચ્છુ - વાંકાનેર હાથમતી - હિંમતનગર તાપી - વડોદરા પૂર્ણા - નવસારી મચ્છુ - વાંકાનેર હાથમતી - હિંમતનગર તાપી - વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે ? પંચમહાલ રાજકોટ બનાસકાંઠા પોરબંદર પંચમહાલ રાજકોટ બનાસકાંઠા પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? ધોલેરા પીપાવાવ કંડલા દહેજ ધોલેરા પીપાવાવ કંડલા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ? માંડવી, કચ્છ કંડલા, કચ્છ સચાણાં, જામનગર ચોરવાડ, જૂનાગઢ માંડવી, કચ્છ કંડલા, કચ્છ સચાણાં, જામનગર ચોરવાડ, જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? નળ સરોવર પીરોટન ટાપુઓ વેળાવદર કચ્છ નળ સરોવર પીરોટન ટાપુઓ વેળાવદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP