ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓ. પી. એ. એલ. (OPAL)પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે ? હલ્દીયા દહેજ જામનગર કોચીન હલ્દીયા દહેજ જામનગર કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સુદામા મંદિર - જુનાગઢ સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ પુનીત વન (વનસ્પતિ બાગ) - ગાંધીનગર સુદામા મંદિર - જુનાગઢ સીદી સૈયદની જાળી - અમદાવાદ રાણ કી વાવ - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? અમરેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? ચરોતર હાલાર કાનમ ભાલ ચરોતર હાલાર કાનમ ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પહેલું ખનીજતેલક્ષેત્ર 1958માં કયા સ્થળે મળેલ હતું ? અંકલેશ્વર ખંભાત પાસે લુણેજ કલોલ કોયલી અંકલેશ્વર ખંભાત પાસે લુણેજ કલોલ કોયલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP