ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે ? પાવાગઢ ગિરનાર સાપુતારા શેત્રુંજી પાવાગઢ ગિરનાર સાપુતારા શેત્રુંજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની સૌથી લાંબી નદી ___ છે. તાપી નર્મદા સાબરમતી મહીસાગર તાપી નર્મદા સાબરમતી મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અટીરા (ATIRA)શાના માટે જાણીતું છે ? પ્લાસ્ટિક સંશોધન જ્વેલરી સંશોધન કાપડ સંશોધન ક્લબ હાઉસ તરીકે પ્લાસ્ટિક સંશોધન જ્વેલરી સંશોધન કાપડ સંશોધન ક્લબ હાઉસ તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ? ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર મુનારનો અખાત ચિલ્કા સરોવર ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર મુનારનો અખાત ચિલ્કા સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે ? વડોદરા વારાણસી કલકત્તા રતલામ વડોદરા વારાણસી કલકત્તા રતલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP