ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? સુમુલ અમૂલ દૂધસાગર બનાસ સુમુલ અમૂલ દૂધસાગર બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત કયાં આવેલી છે ? ભરૂચ સુરત વડોદરા અંકલેશ્વર ભરૂચ સુરત વડોદરા અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છના કયા શહેરમાં "ખારેક સંશોધન કેન્દ્ર" આવેલ છે ? અંજાર ભુજ મુન્દ્રા અબડાસા અંજાર ભુજ મુન્દ્રા અબડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? પંચમહાલ - દાહોદ છોટાઉદેપુર - નર્મદા દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ છોટાઉદેપુર - નર્મદા દાહોદ - છોટા ઉદેપુર મહિસાગર - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું રાજ પક્ષી કયું છે ? ચિલોગો કલકલિયો સુરખાબ કબૂતર ચિલોગો કલકલિયો સુરખાબ કબૂતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP