ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે ? દાહોદ નર્મદા ડાંગ તાપી દાહોદ નર્મદા ડાંગ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાણીયા કયા વન્યજીવન અભયારણ્યમાં આવેલું છે ? જુનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા પાંચ સૌથી મોટા એકમો પૈકી બે એકમો ગુજરાતમાં આવેલા છે. તે એકમો કયા સ્થળે આવેલા છે ? સુરત સાબરમતી (અમદાવાદ) મુન્દ્રા વડોદરા સુરત સાબરમતી (અમદાવાદ) મુન્દ્રા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્ય કેટલા અક્ષાંશમાં આવેલું છે ? 20.1 થી 25.4 ઉ.અ. 20.1 થી 24.7 ઉ.અ. 70.4 પૂર્વ અક્ષાંશવૃત 20.1 થી 24.3 ઉ.અ. 20.1 થી 25.4 ઉ.અ. 20.1 થી 24.7 ઉ.અ. 70.4 પૂર્વ અક્ષાંશવૃત 20.1 થી 24.3 ઉ.અ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ? અરવલ્લી સાપુતારા વિંધ્યાચર આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી સાપુતારા વિંધ્યાચર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP