ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ?

આંતરપાક પદ્ધતિ
બહુમાળીય પાક પદ્ધતિ
મિશ્રખેત પદ્ધતિ
મિશ્રપાક પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુ.કોટ.ડી.એચ. 7 નીચેના પૈકી કયા કપાસની જાત છે ?

અમેરિકન કપાસ
આરબોરીયમ કપાસ
ઇન્ડો-અમેરિકન કપાસ
દેશી કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ?

એગ્રી-હોર્ટીલ્ચર
સીલ્વીકલ્ચર
એગ્રો ફોરેસ્ટ્રી
સીલ્વી પાસ્ટોરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP