ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 15 ટકા 10 ટકા 20 ટકા 25 ટકા 15 ટકા 10 ટકા 20 ટકા 25 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ જમીનોની ભેજ / પાણી સંગ્રહ શક્તિ વધુ હોય છે ? કાંપાળ રેતાળ માટીયાળ લોમ કાંપાળ રેતાળ માટીયાળ લોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંકર - 4 કપાસના શોધનાર કોણ હતા ? ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 હેક્ટરના ચોરસ મીટર કેટલા થાય ? 100 10000 1000 100000 100 10000 1000 100000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બ્લુ રિવોલ્યુશન (ભૂરીક્રાંતિ) કઇ બાબત સાથે સંકળાયેલા છે ? મત્સ્ય ઉત્પાદન અનાજ ઉત્પાદન તેલ ઉત્પાદન દૂધ ઉત્પાદન મત્સ્ય ઉત્પાદન અનાજ ઉત્પાદન તેલ ઉત્પાદન દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP