ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઓછી ખેડનો વિચાર નીચેના પૈકી શું ઘટાડવા કરવામાં આવ્યો હતો ? નીંદણ જમીનમાં પાણી ઉતારવાનું જમીનની સખ્ખતાઈ નિતાર નીંદણ જમીનમાં પાણી ઉતારવાનું જમીનની સખ્ખતાઈ નિતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાકમાં નિંદણ-પાક વચ્ચે પ્રતિસ્પર્ધાનો કટોકટીનો સમય કેટલા માસ સુધી હોય છે ? ચાર બે છ આઠ ચાર બે છ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? નિક-પાળા પિયત ક્યારા પિયત ટપક પિયત ફુવારા પિયત નિક-પાળા પિયત ક્યારા પિયત ટપક પિયત ફુવારા પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ? જીજી-20 જીજી-2 જીજેજી-9 જેએલ-24 જીજી-20 જીજી-2 જીજેજી-9 જેએલ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ? 6.25 5.55 1.66 2.17 6.25 5.55 1.66 2.17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP