ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કપાસની કઇ પ્રજાતિ સામાન્ય રીતે અમેરિકન કપાસથી ઓળખાય છે ? ગોસીપીયમ બાર્બાડેન્સ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ હરબેસીયમ ગોસીપીયમ આરબોરીયમ ગોસીપીયમ બાર્બાડેન્સ ગોસીપીયમ હીરસુટમ ગોસીપીયમ હરબેસીયમ ગોસીપીયમ આરબોરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ? તાપી ગોદાવરી દમણગંગા પુર્ણા તાપી ગોદાવરી દમણગંગા પુર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શેરડીના પાક માટે સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો જોઈએ ? 100 થી 125 સે.મી. 50 થી 100 સે.મી. 50 થી 100 મિલી. 125 સે.મી થી વધારે 100 થી 125 સે.મી. 50 થી 100 સે.મી. 50 થી 100 મિલી. 125 સે.મી થી વધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ? બટાકા કોબીજ મરચી ડુંગળી બટાકા કોબીજ મરચી ડુંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંના પાકમાં પિયત માટેની ખાસ કટોકટીની અવસ્થા કઈ છે ? તાજમૂળ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ફ્રુટ અવસ્થા ગાભ અવસ્થા તાજમૂળ અવસ્થા દુધિયાદાણા અવસ્થા ફ્રુટ અવસ્થા ગાભ અવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP