ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . મુંબઈ માર્માગોવા કોચી મુન્દ્રા મુંબઈ માર્માગોવા કોચી મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1975 ઈ.સ. 1982 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ઈ.સ. 1975 ઈ.સ. 1982 ઈ.સ. 1985 ઈ.સ. 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર ___ જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ___ જિલ્લામાં છે. અમદાવાદ, ડાંગ સુરત, ડાંગ વડોદરા, દાહોદ મહેસાણા, ડાંગ અમદાવાદ, ડાંગ સુરત, ડાંગ વડોદરા, દાહોદ મહેસાણા, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી ? પાલણ લીંગડા ઓખા પીપોદરા પાલણ લીંગડા ઓખા પીપોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય જામનગર જિલ્લો - ગાગા અભયારણ્ય અમરેલી જિલ્લો - રામપુર અભયારણ્ય રાજકોટ જિલ્લો - હિંગોળગઢ અભયારણ્ય ડાંગ જિલ્લો - બરડીપાડાનું અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP