ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઉર્જા ક્ષમતા કેટલી છે ? 1400 MW 1450 MW 1200 MW 1250 MW 1400 MW 1450 MW 1200 MW 1250 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? બાલાસિનોર લોથલ ધોળાવીરા જુનાગઢ બાલાસિનોર લોથલ ધોળાવીરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિસા કેરળ ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિસા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? કળણવાળા ખારા પાટ લહેરાતા આગળ ધસી આવેલા ભાગ આંગળી જેવા ઢગલા પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ લહેરાતા આગળ ધસી આવેલા ભાગ આંગળી જેવા ઢગલા પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ? ઝોન IV ઝોન III ઝોન V ઝોન II ઝોન IV ઝોન III ઝોન V ઝોન II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP