ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ?

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા
મહારાષ્ટ્રનાં કોંકણ
કર્ણાટકના કુર્ગ
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

આંધ્રપ્રદેશ - કોલાર
જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર
રાજસ્થાન - સાંભર
તમિલનાડુ - ચિલ્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ?

ઉદવાડા - આતશે બેહરામ
બારડોલી - સરદાર સ્મારક
આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી
સુરત - ચિંતામણી જૈન દેરાસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

ચંદ્રના આકર્ષણના કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
જમીનનાં દબાણને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP