ભારતની ભૂગોળ (Geography of India) ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? ગુજરાતી કોંકણી મરાઠી હિન્દી ગુજરાતી કોંકણી મરાઠી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ? મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર મધ્ય વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર દરિયા કિનારાનો તટ વિસ્તાર ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ? 1 થી 2 હેકટર 1 હેક્ટરથી ઓછી 3 હેક્ટરથી વધુ 2 થી 3 હેક્ટર 1 થી 2 હેકટર 1 હેક્ટરથી ઓછી 3 હેક્ટરથી વધુ 2 થી 3 હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP