ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? મહાનદી સુવર્ણરેખા ઋષિકુલ્ય ગંગા મહાનદી સુવર્ણરેખા ઋષિકુલ્ય ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય ગ્લેશિયર 'ગંગોત્રી' કયા રાજ્યમાં સ્થિત છે ? હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ? કાળી માટી રાતી માટી કાંપવાળી એક પ્રકારની લાલ માટી કાળી માટી રાતી માટી કાંપવાળી એક પ્રકારની લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? ઉપરથી ડાબી બાજુથી જમણી બાજુથી મધ્યમાંથી ઉપરથી ડાબી બાજુથી જમણી બાજુથી મધ્યમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP