ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ? મહારાજા પેલેસ - મૈસુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર સિટી પેલેસ - લખનઉ મહારાજા પેલેસ - મૈસુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર સિટી પેલેસ - લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે ? 22 જૂને 22 માર્ચે 22 ડિસેમ્બરે 22 નવેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 ડિસેમ્બરે 22 નવેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? નેપાનગર ઈન્દોર દેવાસ ભોપાલ નેપાનગર ઈન્દોર દેવાસ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? જયપુર પંજાબ અમૃતસર ઉદયપુર જયપુર પંજાબ અમૃતસર ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP