વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ પાંચમા નંબરે કયો દેશ આવે છે ? જાપાન બ્રાઝિલ ચીન ઓસ્ટ્રેલિયા જાપાન બ્રાઝિલ ચીન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1670 1706 1607 1760 1670 1706 1607 1760 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે ? ઈન્ડોનેશિયા પાકિસ્તાન મ્યાનમાર શ્રીલંકા ઈન્ડોનેશિયા પાકિસ્તાન મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે. ન્યૂયોર્ક રોમ મોસ્કો હેગ ન્યૂયોર્ક રોમ મોસ્કો હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP