સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે ?

સેવા રૂરલ
સદગુરૂ સેવા ટ્રસ્ટ
વેડદળ પ્રદેશ સેવા સમિતિ
ગ્રામ સેવા ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
IEC નું પૂરું નામ...

ઇન્ફોર્મેશન એજ્યુકેશન કાઉન્સેલિંગ
ઈન્ફર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન
ઈન્ટરમિટન્ટ એજ્યુકેશન કમિશન
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP