સામાન્ય જ્ઞાન (GK) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? તાલુકા વિકાસ અધિકારીશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને કલેકટરશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને કલેકટરશ્રીને મામલતદારશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 1 ચો.વાર (sq.yard) = ___ ચો.મી. (sq.metre) 0.983126 0.891263 0.931626 0.836126 0.983126 0.891263 0.931626 0.836126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) બાંગ્લાદેશ b) કેનેડા c) ચિલી d) ઈરાન 1) ડૉલર2) રિયાલ3) ટાકા 4) પેસો b-1, a-3, c-4, d-2 c-3, d-1, a-2, b-4 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 b-1, a-3, c-4, d-2 c-3, d-1, a-2, b-4 d-1, b-2, c-4, a-3 a-1, c-3, d-4, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યૂહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો. યશોધરા સુભદ્રા અરુંધતી અનસુયા યશોધરા સુભદ્રા અરુંધતી અનસુયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP