સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM 2.5 કણોનો વ્યાસ કેટલો હોય છે ? 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 મિલીમીટર 2.5 માઈક્રોમીટર 2.5 મીટર 2.5 નેનોમીટર 2.5 મિલીમીટર 2.5 માઈક્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ? પેરિસ લન્ડન મોસ્કો જીનિવા પેરિસ લન્ડન મોસ્કો જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ? લન્ડન જીનિવા પેરિસ મોસ્કો લન્ડન જીનિવા પેરિસ મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે. પઢાર ટિપ્પણી માંડવી ધમાલ પઢાર ટિપ્પણી માંડવી ધમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP