સામાન્ય જ્ઞાન (GK) હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી હતી ? ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત અજ્ઞેય બાબુ દેવનંદન ખત્રી ધર્મપાલ મૈથીલીશરણ ગુપ્ત અજ્ઞેય બાબુ દેવનંદન ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું. ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય આર્યભટ્ટ પાયથાગોરસ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય આર્યભટ્ટ પાયથાગોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? દારૂબંધી વિશાળ દરિયાકિનારો સારા માર્ગો ગૌહત્યા સંબંધી દારૂબંધી વિશાળ દરિયાકિનારો સારા માર્ગો ગૌહત્યા સંબંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ બાબાસાહેબ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP