સામાન્ય જ્ઞાન (GK) બાલ્કો પ્લાન્ટ કઈ ધાતુ અંગેનો છે ? પોલાદ એલ્યુમિનિયમ જસત તાંબુ પોલાદ એલ્યુમિનિયમ જસત તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? સતીશ ગુજરાલ એમ.એફ. હુસેન મૃણાલ સેન રવિશંકર રાવળ સતીશ ગુજરાલ એમ.એફ. હુસેન મૃણાલ સેન રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં તબલાના ખેરખાં કોણ ? બિસ્મિલ્લાખાન પંડિત જશરાજ અલ્લારખા ખાન પંડિત રવિશંકર બિસ્મિલ્લાખાન પંડિત જશરાજ અલ્લારખા ખાન પંડિત રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ? ખુશવંતસિંઘ સલમાન રશ્દી નિરાદ ચૌધરી આર. કે. નારાયણ ખુશવંતસિંઘ સલમાન રશ્દી નિરાદ ચૌધરી આર. કે. નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "કસ્ટમ ડ્યૂટી" એટલે ? માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત માલના વેચાણ વખતે લેવાતો કર કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યૂટી બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP